Campaign

Promotion of Employment of Persons with Visual Impairment

Based on Judgment of Hon’ble High Court in response to Writ Petition filed by National Federation of the Blind and argues by Leading Lawyer, Mr. Santosh Rungta, the Govt of Gujarat has decided to fulfill backlog of 9000 vacancies for people with visual impairments in the State of Gujarat. NAB Gujarat shall be assisting, enabling and guiding people with visual impairment to avail this golden opportunity of seeking Govt employment. To do so, we shall upload all advertisement seeking applications, relevant judgments of Hon’ble High Court and Hon’ble Supreme Court. We shall also conduct training and orientation programs and assist job aspirant to upload their application forms.

અંધજન મંડળની અનોખી નવી પહેલ ફક્ત દિવ્યાંગ વ્યક્તિઓ માટે..
અમને જણાવતા આનંદ થાય છે કે દિવ્યાંગ વ્યક્તિઓ માટે ઘણી સરકારી નોકરીની જાહેરાતો બહાર પાડવામાં આવી છે.
આ માટે, અંધજન મંડળ સંસ્થા દ્વારા ફોર્મ ભરવા માટે આગવી વ્યવસ્થા કરવામાં આવી છે.
GPSC અથવા અન્ય સરકારી પરીક્ષાઓની તૈયારી કરી રહેલા તમામ ઉમેદવારો ફોર્મ ભરવા માટે મુલાકાત કરી શકે છે. ફોર્મ ભરવાનો સમય સવારે 11.30 થી સાંજ 5 વાગ્યા સુધી નો રહેશે..
તમારે તમારા બધા જરૂરી નીચે જણાવેલ દસ્તાવેજો સાથે સાથે હાજર રહેવું ..
1. શાળાનું પ્રમાણપત્ર
2. અનુસૂચિત જાતિ (SEBC) પ્રમાણપત્ર
3. આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો (EWS) માટે પાત્રતા માપદંડ
6. વિકલાંગતાનું સર્ટિફિકેટ (disability certificate)
7. H.S.C. માર્કશીટ
8. બધી જ માર્કશીટ 12+ કોલેજની
9. ડિગ્રી સર્ટીફિકેટ
10. પાસપોર્ટ સાઈઝ નો ફોટો

પરીક્ષા માટેના ફોર્મ ભરવાનું સ્થળ :
1. અમદાવાદ શહેર – તાન્યા કોમ્યુટર સેન્ટર, બિલ્ડીંગ નંબર 8, ચોથો માળ, અંધજન મંડળ, 132 ફૂટ રિંગ રોડ, વસ્ત્રાપુર, અમદાવાદ.
2. સુરત – અજયભાઇ, ત્રીજો માળ , પ્લેસમેન્ટ લિંક્ડ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર, અંધજન શિક્ષણ મંડળ કેમ્પસ, ઘોળઘોડ રોડ, સુરત. Mob: 9409257590
3. વલસાડ – તાન્યા કોમ્યુટર સેન્ટર ,નેશનલ એસોસિએશન ફોર ધી બ્લાઇન્ડ, વલસાડ જીલ્લા શાખા, સિવિલ હોસ્પિટલ રોડ, નાનકવાડા વલસાડ – ૩૯૬ ૦૦૧ મોબાઈલ નંબર – 8000040810
4. ડીસા – પાલનપુર –
a. ખુશીઓનું સરનામું – 1 દિવ્યાંગ ભવનલાટી બજાર, નવાવાસ રોડ, ડીસા. પાલનપુર Mob: 9016900757
b. આકાંક્ષા પુનર્વસન કેન્દ્ર (ડૉ. શંકરભાઈ કે મેવાડા દિવ્યાંગ એજ્યુકેશન અને તાલીમ સેન્ટર), લક્ષ્મીપુરા, પાલનપુર મોબાઈલ Mob: 9725918659
5. સાયલા – સુરેંદ્રનગર – તાન્યા કમ્પ્યુટર સેન્ટર, આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ સાયલા. નેશનલ હાઇવે ચાર રસ્તા,પોલીસ સ્ટેશન પાછળ.મો. નંબર 98792 56919.
6. કપડવંજ – ખેડા – તાન્યા કમ્પ્યુટર સેન્ટર , શ્રી વી.એસ.ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ કરસનપુરા રોડ કપડવંજ, મો. નં. :- 9724514830
7. અંધજન મંડળ કે. સી. આર. સી., ભુજ – કચ્છ મો. 9511582952
8. અંધજન મંડળ કે. સી. આર. સી. સંચાલિત સેંટર, દરિયા સ્થાન મંદિર, નખત્રાણા મો. 8141522155
9. અંધજન મંડળ કે. સી. આર. સી. સંચાલિત સેંટર, યોગેશ્વર નગર, નલિયા. મો. 9879889290