ઉપરોક્ત બન્ને સંવર્ગો માટે દિવ્યાંગજનોની કુલ-૧૦૪ જગ્યાઓ સામે માત્ર ૨૦ દિવ્યાંગ ઉમેદવારો લાયક ઠરેલ હતા. જેમાંથી ૧૭ દિવ્યાંગજનોએ જ્ગ્યા સંવર્ગની પસંદગી કરેલ હતી, જ્યારે ૦૧ ઉમેદવાર ગેર-હાજર રહેલ અને ૨ ઉમેદવારોએ Opt-Out કરેલ હતું. જ્યારે બાકી રહેલ જ્ગ્યાઓ સા.વ.વિ.ના તા.૧૭૦૪ ૨૦૨૧ ના પરિપત્ર મુજબ સામાન્ય કેટેગરીમાં બદલવામાં આવેલ.